વૈશ્વિક તાપમાન વધી રહ્યું હોવાથી તો પ્રાકૃતિક વિપત્તિઓ અને
બીમારીઓ વધી રહી છે, અને માણસોને ખબર નથી કે શું કરવું છે
અને ન તો તેઓ કોઈ ઉકેલ પ્રદાન કરી શકે છે. આવી આપદાઓથી
બચવાનો વિકલ્પ માત્ર પરમેશ્વર જ આપણને શીખવી શકે છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણને ભલુંભૂંડું જાણવાના
વૃક્ષમાંથી ખાવાના પાપની ક્ષમા આપી છે જે આખી માનવજાતિ પર મૃત્યુ લાવી.
તેમણે આપણને નવા કરારના પાસ્ખાનું સત્ય, જીવનના વૃક્ષનો માર્ગ શીખવ્યો છે.
એકમાત્ર ચર્ચ જેની પાસે આજે જીવનના વૃક્ષનું સત્ય છે,
તે ચર્ચ ઓફ ગોડ છે.
અને યહોવા ઈશ્વરે કહ્યું, “જુઓ,
તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂડું
જાણનાર થયો છે; અને હવે રખેને તે હાથ લાંબો કરીને
જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે.”
ઉત્પત્તિ 3:22
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત
ખચીત કહું છું કે... જે કોઈ મારું માંસ ખાય છે
અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે.
અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.
યોહાન 6:53-54
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ