ત્રિએક નો અર્થ છે કે માનવજાતિનું અનંત સ્વર્ગમાં નેતૃત્વ કરવા માટે
પિતા પરમેશ્વરે પિતાના યુગ, પુત્રના યુગ અને પવિત્ર આત્માના યુગમાં
અલગ-અલગ નામનો ઉપયોગ કર્યો.
ચર્ચ ઓફ ગોડ વિશ્વાસ કરતુ હોવાથી કે પિતા પરમેશ્વર યહોવા, પુત્ર પરમેશ્વર ઈસુ
અને પવિત્ર આત્મા પરમેશ્વર આન સાંગ હોંગ એક છે અને એક જ પરમેશ્વર છે,
ચર્ચ ના સભ્યો ખ્રિસ્ત આન સાંગ હોંગ ની મહિમાનો પ્રચાર કરતા
તેમના નામથી પ્રાર્થના કરે છે.
“હું તથા પિતા એક છીએ.”
યોહાન 10:30
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ