પરમેશ્વર વિશ્વાસની દુનિયા પર શાસન કરે છે,
જ્યાં એવું કંઈ પણ નથી જેને પૂર્ણ નથી કરી શકાતું
અને બધું જ તેમની યોજના પ્રમાણે પૂર્ણ થાય છે.
પરમેશ્વરે લાલ સમુદ્રને એક લાકડીથી વિભાજિત કર્યો,
ગિદિયોન ના 300 પુરુષોથી 1,35,000 સૈનિકોને હરાવ્યા,
અને 40 વર્ષો સુધી અરણ્યમાં રહેતી વખતે ઇસ્રાએલીઓને ખોરાક પ્રદાન કર્યો.
આ સર્વ ચમત્કાર છે જેઓને પરમેશ્વરે વિશ્વાસની દુનિયામાં પૂર્ણ કર્યા,
અને આ ત્રીજી પરિમાણીય દુનિયામાં કયારેય નથી થઇ સકતા.
ભૌતિક દુનિયા અને વિશ્વાસની દુનિયા,
પૃથ્વી અને ચંદ્ર પર ગુરુત્વાકર્ષણની જેમ ભિન્ન છે. જ્યારે આપણે
તેને મહેસૂસ કરીએ છીએ અને પરમેશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખીએ છીએ,
જે બધું જ કરી શકે છે, તો આખા સંસારનું ઉદ્ધારનું કાર્ય પૂર્ણ થશે,
જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના નેતૃત્વમાં થાય છે.
પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું,
“માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”
માથ્થી 19:26
“હું જાણું છું કે તમે બધું કરી શકો છો,
અને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહિ.
‘અજ્ઞાનપણાથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે?’ તે તમે કહ્યું...”
અયૂબ 42:2-3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ