જ્યારે પરમેશ્વરે ગિદિયોનની સેનાને પસંદ કરી, તો તેમણે તે લોકો અસ્વીકાર કરી દીધા
જેમના પાસે ડર હતો. તેમણે યહોશુઆની સેનાને ન ડરવા માટે હંમેશા ભાર આપ્યો.
તેના દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરની પ્રતિજ્ઞાઓ પર વિશ્વાસ કરવો
અને હિંમત સાથે આગળ વધવું સૌથી મહત્વપૂર્ણ વાત છે.
જેમ ઇસ્રાએલી જેઓએ પરમેશ્વરની પ્રતિજ્ઞા પર વિશ્વાસ ન કર્યો,
ખરાબ રિપોર્ટ ફેલાવ્યો, અને કનાન વિશે ફરિયાદ કરી, તેમજ જો આપણે લોકો
અને પર્યાવરણથી ડરીએ છીએ, તો આપણે કયારેય પણ આત્મિક કનાન, સ્વર્ગના રાજ્યમાં
પ્રવેશ નહિ કરી શકીએ. જ્યારે આપણે તે પ્રતિજ્ઞા પર વિશ્વાસ કરતા,
જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણને આશિષ આપવા માટે આપી છે,
હિંમતથી સ્વર્ગના રાજ્યની સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ,
તો સુવાર્તાનું અદ્દભુત કાર્ય થશે જે આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી દેશે.
“એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ. પણ દિવસે
તથા રાત્રે તનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે
તે તું કાળજઈથી પાળે; કારણકે ત્યારે જ તારો માર્ગ
આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને
આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્મતવાન થા.
ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ
તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”
યહોશુઆ 1:8-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ