બધા જીવો તેમની માતાઓ દ્વારા જીવન પ્રાપ્ત કરે છે. ભલે કોઈ પ્રાણી કેટલું નાનું અને તુચ્છ કેમ ન હોય, એક માતાની પાસે ભક્તિમય માતૃત્વ પ્રેમ હોય છે જે તેને તેના બચ્ચાં માટે પોતાનું જીવન બલિદાન કરવામાં સક્ષમ બનાવે છે.
પરમેશ્વરે બધી વસ્તુઓને તેમની માતાઓ દ્વારા જીવન પ્રાપ્ત કરવા માટે કેમ બનાવી?
અને માતાઓ પાસે, એટલે તુચ્છ જીવોની માતાઓ પાસે પણ, માતૃત્વ પ્રેમ કેમ હોય છે?
પરમેશ્વર, જેમણે તેમની ઇચ્છાથી બધી વસ્તુઓ બનાવી, આપણને આ પૃથ્વી પર જન્મના સિદ્ધાંત દ્વારા અને માતા પરમેશ્વરના ઉમદા પાત્ર દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો.
બધા જીવ માત્ર તેટલા લાંબા આયુષ્ય સુધી જીવી શકે છે જે તેમને તેમની માતાઓથી પ્રાપ્ત થયું છે.
તેથી, આપણે આપણી આત્મિક માતા દ્વારા અનંતજીવન પ્રાપ્ત કરી શકીએ છીએ.
એવું એટલે છે કેમ કે માત્ર માતા પરમેશ્વર, જેમની પાસે અનંત જીવન છે, આપણને અનંત જીવન આપી શકે છે.
આ યુગમાં, આપણે અનંતજીવન પ્રાપ્ત કરવા માટે માતા પરમેશ્વરની સંતાન બનવું જોઈએ.
ચર્ચ ઓફ ગોડ માં આવો જે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે!
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ