સાંસારિક પરિવાર પ્રણાલીના માધ્યમથી, પરમેશ્વરે આપણને
તેની વાસ્તવિકતા, સ્વર્ગીય પરિવારને જાણવા દીધું છે.
પરમેશ્વરે અગણિત જીવોને તેમની માતાઓ દ્વારા
જીવન પ્રાપ્ત કરવા માટે બનાવ્યા છે. આ આપણને બતાવવા માટે હતું
કે અનંતજીવન પણ માતા પરમેશ્વરની તરફથી આવે છે.
ઈસુએ પ્રેમ પર ભાર આપ્યો અને આ પૃથ્વી પર ખોવાયેલોની એટલે શોધ કરી
કેમ કે આપણે સ્વર્ગીય પરિવારના સભ્યો છીએ.
આ જ કારણે, આપણા વિશ્વાસના જીવનમાં, આપણે એકબીજાને ભાઈ બહેન કહીએ છે.
ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી, એલોહીમ પરમેશ્વરની અગણિત વાર સાક્ષી આપવામાં આવી છે.
માત્ર એલોહીમ પરમેશ્વર - પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરમાં,
સ્વર્ગીય પરિવાર પૂર્ણ થઇ શકે છે.
તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે,
જેમ મૂસાને જ્યારે તે મંડપ ઊભો કરવાનો હતો, ત્યારે ઈશ્વર તરફથી
સૂચના મળી હતી તેમ. કેમ કે તેમણે કહ્યું, “જો જે નમૂનો પહાડ પર તને
દેખાડવામાં આવ્યો હતો, તે પ્રમાણે બધી વસ્તુઓ કાળજી રાખીને બનાવ.”
હિબ્રૂઓ 8:5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ