દુનિયાના બધા લોકો મૃત્યુ તરફ દોરી જતું ગંભીર પાપ કરી સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેથી, આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે પાપી છીએ, અભિમાન ન કરવું, આ દુષ્ટ દુનિયાને અનુસરવાનો ઇનકાર કરવો, અને શારીરિક મૃત્યુ પછી આવનારા ન્યાયમાં ઉદ્ધાર પામવા પસ્તાવાનું જીવન જીવવું.
જેમણે સાચો પસ્તાવો કર્યો છે, તેઓ બીજાઓને પણ પસ્તાવો કરાવવા હૃદય સમર્પિત કરે છે. જેમ સુલેમાનના ચુકાદામાં સાચી અને ખોટી માતા તેમના કાર્યો દ્વારા પ્રગટ થઈ, તેમ ઉદ્ધાર તરફ દોરી જતા પસ્તાવા સુધી પહોંચેલા લોકો પણ તેમના કાર્યો દ્વારા હૃદય પ્રગટ કરે છે.
ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.” લૂક 5:32
હું તમને કહું છું કે, ના; પણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તેમ જ નાશ પામશો.” લૂક 13:5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ