સર્વશક્તિમાન પરમેશ્વર, જેમણે પ્રકાશને બનાવ્યો અને તેમના વચનથી બધી વસ્તુઓ બનાવી, આ પૃથ્વી પર બીજી વાર આવ્યા.
1948 માં જ્યારે અંજીરનું વૃક્ષ [ઇઝરાયલ] ની ડાળીઓ, જે 1,900 વર્ષોથી સુકાઈ ગઈ હતી, કોમળ થઈ ગઈ અને તેના પાંદડા નીકળી આવ્યા, ત્યારે ખ્રિસ્ત કોરિયા આવ્યા, અને સુવાર્તા પ્રચાર કરવાનું શરુ કર્યું.
તે ભૂમિ, જેની ઇઝરાયલના પ્રબોધકોએ તે સ્થાન તરીકે ભવિષ્યવાણી કરી હતી જ્યાં ખ્રિસ્ત ફરીથી આવશે, તે પૂર્વ દેશ જે કોરિયામાં પૃથ્વીના છેડે સૌથી દૂરનો ખૂણો હતો.
ખ્રિસ્તે આપણા ઉદ્ધાર માટે દુઃખ સહન કરવાનું પસંદ કર્યું.
પણ, આપણે આપણી આત્માના માટે જીવનની રોટલીના બદલે માત્ર આપણા શરીર માટે રોટલીની શોધ કરી.
“ઈસુએ આપણને જીવનનો કરાર આપ્યો: ‘જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે.’ આનાથી કોઈ મોટો ચમત્કાર નથી.”
જીવનની રોટલી ખ્રિસ્તનું માંસ અને લોહી છે.
“ ‘લો અને ખાઓ; પાસ્ખાની રોટલી મારુ શરીર છે.’ ”માથ્થ 26:26
“ ‘આ [પાસ્ખાનો દ્રાક્ષારસ] કરારનું મારું લોહી છે, જે પાપોની ક્ષમાને માટે ઘણા લોકોને માટે વહેવડાવવામાં આવે છે.’ ”માથ 26:27-28
આપણને બચાવવા માટે ખ્રિસ્તે નવા કરારના પાસ્ખા સાથે બીજી વાર આવવું પડ્યું.
ખ્રિસ્ત સ્વર્ગ પાછા જતા પહેલા, તેમણે માત્ર એક વસ્તુની ઈચ્છા કરી:
તમારા માટે ઉદ્ધાર પ્રાપ્ત કરવો છે.
જો ખ્રિસ્ત આ પૃથ્વી પર ન આવ્યા હોત, તો આપણે જાણતા ન હોત કે પ્રેમ શું છે.
જો ખ્રિસ્તે દુઃખ સહન ન કર્યું હોત, તો આપણે જાણતા ન હોત કે બલિદાન શું છે.
જો ખ્રિસ્ત માત્ર સ્વર્ગમાં રહ્યા હોત, તો આપણે તેમની ઈચ્છા ન કરતા.
આપણે ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ જે આપણને બચાવવા માટે બીજી વાર આવ્યા.
શું તમે સાંભળી રહ્યા છો?
શું તમે ખ્રિસ્તને તમારા હૃદયના બારણા પર ખટખટાવતા સાંભળો છો?
ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે.
તે તમને અનંતજીવન આપવા ઈચ્છે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ