વર્ષ પહેલા, ઇસુએ નવા કરારના પાસ્ખાના દ્વારા
માનવજાતિના પાપોને ક્ષમા કર્યા અને આગલા દિવસ
બેખમીર રોટલીના પર્વમાં ક્રુસના દર્દ અને પીડા પોતે ઉઠાવી.
આ પોતાની સંતાનોના પાપોને પોતાની પીઠ પર
ઉઠાવવાનો તેમનો મહાન પ્રેમ હતો.
પાપોની ક્ષમાનો માર્ગ જેણે આન સાંગ હોંગ પરમેશ્વર
અને માતા પરમેશ્વરે ખોલી દીધો જે આ યુગમાં
માનવજાતિના ઉદ્ધારના માટે આ પૃથ્વી પર પાછો આવશે.
ચર્ચ ઓફ ગોડના સભ્ય જેઓએ પરમેશ્વરના મહાનપ્રેમથી
ઉદ્ધારની કૃપા મેળવી છે, સ્વર્ગની તરફ આશા ખોવ્યા વિના
ધન્યવાદની સાથે પોતાનો વિશ્વાસ બનાવી રાખે છે.
ઈશ્વરે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યા કે,
આપણે તેમનાથી જીવીએ, એ પરથી આપણા પર
ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો. 1 યોહાન 4:9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ