બાબિલના સમયમાં જ્યારે દાનિયેલ જીવતો હતો, પરમેશ્વરે માદિય-ઈરાન, યૂનાન
અને રોમ જેવા ભવિષ્યમાં ઉત્પન્ન થનારા રાજ્યો વિશે ભવિષ્યવાણી કરી.
સાથે જ, પરમેશ્વરે સાક્ષી આપી કે બાઇબલ વિજ્ઞાનથી આગળ છે.
આ વસ્તુઓ દ્વારા, પરમેશ્વર ઈચ્છે છે કે માનવજાતિ વિશ્વાસ કરે અને
સ્વર્ગના મહિમામય રાજ્યની આશા રાખે જ્યાં તેઓ ભવિષ્યમાં પ્રવેશ કરશે.
બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે બધું જ પૂરું થયું, એટલે કે પ્રથમ આવનાર ખ્રિસ્તનું જીવન,
બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર વિશેની ભવિષ્યવાણીઓ
અને 1948 માં ઇઝરાયેલની સ્વતંત્રતા.
એવી ભવિષ્યવાણીઓ પણ છે જે પરમેશ્વરે માનવજાતિ માટે છોડી છે
જે વિભિન્ન આપત્તિઓ અને આબોહવાની સમસ્યાઓના કારણે જોખમમાં છે.
પરમેશ્વરે કહ્યું કે માનવજાતિને જલ્દીથી સિયોનમાં પ્રવેશ કરવો જોઈએ,
જ્યાં તેઓ આપત્તિઓથી બચી શકે છે.
તેથી તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું.
પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના
નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.
2 પિતર 3:6–7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ