રોકફેલરની કંપનીમાં એક સામાન્ય કર્મચારી હતો, જેણે કંપનીના ઉત્પાદન વિશે
એટલી શેખી કરી કે તેનું હુલામણું નામ “એક બેરલ તેલ, $4” રાખવામાં આવ્યું.
પછીથી તે કંપનીના પ્રમુખ પણ બન્યા.
તેમની વાર્તા દ્વારા, આપણે સમજી શકીએ છીએ કે જ્યારે આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વર વિશે અભિમાન કરીએ છીએ જે પવિત્ર આત્માના યુગમાં
ઉદ્ધારકર્તા તરીકે આવ્યા છે અને ઉદ્ધારના સત્યનો પ્રચાર કરે છે,
તો આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાના યોગ્ય હોઈશું.
પરમેશ્વરની સંતાનોએ ન તો બીજા લોકોના વિચારોથી પ્રભાવિત થવું જોઈએ,
અને ન તો સંસારના વલણોનું પાલન કરવું જોઈએ.
તેમણે માત્ર પરમેશ્વરના અભિપ્રાયને જોવો જોઈએ અને સુવાર્તા પ્રચારના કાર્યને મૂલ્ય આપવું જોઈએ.
ત્યારે જ, તેઓ ભવિષ્યવાણીઓ પ્રમાણે જીવી શકે છે, દસ તાલંત કમાઈ શકે છે,
અને “શાબાશ!” કહીને વખાણ પ્રાપ્ત કરી શકે છે.
“સુજ્ઞો અંતરિક્ષના પ્રકાશની માફક, અને ઘણાઓને
નેકીમાં વાળી લાવનારાઓ સદાસર્વકાળ તારાઓની માફક પ્રકાશશે.”
દાનિયેલ 12:3
તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે
તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.
પ્રેરિતોનાં કૃત્યો 5:42
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ