વિશ્વાસના માર્ગ પર ચાલતા કયારેક ક્યારેક મુશ્કેલીઓ અને અસુવિધાઓ થાય છે,
પણ જયારે આપણે સંપૂર્ણ વિશ્વાસ રાખીશુ અને અયૂબની જેમ કોઈ પણ
વાતને લઈને ફરિયાદ નહિ કરીએ તો અનંત સ્વર્ગના રાજ્ય સુધી પહોંચી શકીશુ
જેની પરમેશ્વરે પ્રતિજ્ઞા કરી છે.
ઇસ્રાએલીઓ હંમેશા પરમેશ્વરનું સામર્થ્ય ભૂલી જતા હતા અને અરણ્યમાં તેમની પરીક્ષા કરી,
અને યહૂદીઓએ ઈસુના જીવનના વચનનો અનાદર કર્યો
અને માત્ર આ બાબતને ગણકારી કે તું દેહધારણ કરીને આવ્યો છે.
પવિત્ર આત્માના યુગમાં પણ જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર
વિશ્વાસ નથી કરતા તેમના માટે પરમેશ્વર ફાંસલારૂપ તથા ફાંદારૂપ બને છે
અને તે શેતાનથી આવનારી પરીક્ષાનો સામનો કરે છે.
તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ, અને તેમના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી; તેમનાં કૃત્યો તથા ચમત્કારો તેમણે તેઓને બતાવ્યાં હતાં તે તેઓ ભૂલી ગયા. ગીતશાસ્ત્ર 78:10-11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ