બાઇબલના વિદ્વાનો ભારપૂર્વક કહે છે, “ઉત્પત્તિમાં ‘આપણે’ ત્રિએકને દર્શાવે છે.”
જોકે, તેમનું આ નિવેદન ખ્રિસ્તી ધર્મનું એક મૂળભૂત સત્ય, ત્રિએક વિશે તેમની સમજનો અભાવ દર્શાવે છે.
પુરુષ અને સ્ત્રીનું અસ્તિત્વ, જે પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે,
સાબિત કરે છે કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર અસ્તિત્વમાં છે.
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે,
જે બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે આ યુગમાં શરીરમાં પ્રગટ થયા અને માનવજાતિને અનંત જીવન આપે છે.
અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; . . .”
એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું;
તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.
ઉત્પત્તિ 1:26–27
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ