જેમ પરમેશ્વરે નૂહના સમયમાં પાણીથી દુનિયાનો નાશ કરતા પહેલા વહાણને આશ્રય તરીકે આપ્યું હતું,
તેમ પરમેશ્વરે, જે આત્મિક દાઉદના રૂપમાં આવ્યા છે, આત્મિક સિયોનની સ્થાપના કરી
જ્યાં પરમેશ્વરના પર્વો મનાવવામાં આવે છે
અને છેલ્લા દિવસે તે અગ્નિ સાથે દુનિયાનો ન્યાય કરતા પહેલા માનવજાતિને સિયોનમાં ભાગવાનો નિર્દેશ આપ્યો.
ઈસુના સ્વર્ગારોહણ પછી, શેતાને પરમેશ્વરના પર્વોને નાબૂદ કરીને સિયોનને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો,
પરંતુ ભવિષ્યવાણી પ્રમાણે, ખ્રિસ્ત આન સાંગ હોંગે ત્રણ વારના સાત પર્વો અને સાબ્બાથ દિવસને પુનઃસ્થાપિત કર્યા.
તેથી, ચર્ચ ઓફ ગોડ હંમેશા ઉદ્ધારની આશા સાથે આનંદ અને ઉત્સવના અવાજોથી ભરેલું હોય છે.
કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે;
તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે;
તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.
યશાયા 51:3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ