જ્યારે નૂહે વહાણ બનાવ્યું, જ્યારે મૂસાએ લાલ સમુદ્રને વિભાજીત કર્યો,
જ્યારે ગિદિયોન મિદ્યાનથી લડ્યો, અને જ્યારે યૂસફ મિસરનો અધિપતિ બન્યો,
ત્યારે તે બધા દુઃખોથી પસાર થયા.
જોકે, પરમેશ્વરના વચનનું પાલન કરનારાઓને મહાન આશિષ આપવા માટે પરમેશ્વરનું અદ્દભુત પગલું ત્યાં છુપાયેલું હતું.
આ યુગમાં, પવિત્ર આત્મા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર જે કન્યા છે, આ પૃથ્વી પર આવ્યા છે,
અને ચર્ચ ઓફ ગોડ ના સભ્યો જેમની દોરવણી સિયોનમાં કરવામાં આવી છે,
આખી દુનિયામાં સુવાર્તાનો પ્રચાર કરવા માટે નીકળી રહ્યા છે;
આ બધા પવિત્ર આત્માના યુગમાં માનવજાતિના ઉદ્ધાર માટે પરમેશ્વરના દૈવી પગલાં છે.
“હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ,
ને તમારાં મનમાં બળાપો ન કરો…
પૃથ્વીમાં તમારા સંતાન રાખવાને તથા મોટા ઉદ્ધારથી
તમારા જીવ બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો.
એ માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો…”
ઉત્પત્તિ 45:5–8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ