માખી માત્ર એક દિવસ જીવિત રહે છે, કુતરા વર્ષ સુધી જીવિત રહે છે, અને મનુષ્ય વર્ષ જીવિત રહે છે કેમકે તેમને તે જીવનકાળ પોતાની માતાથી પ્રાપ્ત થાય છે. આખી માનવજાતિ પ્રતિજ્ઞાની સંતાન જેમને પરમેશ્વરથી અનંત જીવન પ્રાપ્ત છે માત્ર ત્યારે બની શકે છે જયારે તેઓ માતા પરમેશ્વરથી મળે છે જેની પાસે અનંત જીવન છે.
બાઇબલ આપણને સાંસારિક પરિવાર પદ્ધતિના માધ્યમથી જે એક પડછાયો છે સ્વર્ગીય પરિવારના વિષયમાં શીખવે છે, અને સ્વર્ગીય પિતા અને માતાના વિષયમાં આદમ અને હવ્વા અને હલવાન અને તેની પત્ની(કન્યા)ના દ્વારા શીખવે છે. બાઇબલ આ પણ શીખવે છે કે માત્ર માતા પરમેશ્વરની પાસે, જેની સરખામણી યરુશાલેમથી કરવામાં આવી છે, અનંતજીવન છે.
જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ, એટલે સર્વકાળનું જીવન.
1 યોહાન 2:25
તે મને આત્મામાં એક મોટા, ઊંચા પહાડ પર લઈ ગયો, અને મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમાસહિત ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ બતાવ્યું.
પ્રકટીકરણ 21:10
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે . . . હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં છોકરાં છીએ.
ગલાતીઓ 4:26-28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ