પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ, અને દરેક કામને માટે સમય હોય છે, તેમ આપણા વિશ્વાસના જીવનનો પણ એક સ્પષ્ટ હેતુ છે: આપણી આત્માઓનો ઉદ્ધાર, એટલે અનંતજીવન પ્રાપ્ત કરવું.
આપણા ઉદ્ધાર માટે, પરમેશ્વરે ઉદ્ધારના તેમના કાર્યને 6,000 વર્ષોમાં હાથ ધર્યું, તેને ત્રણ યુગમાં વિભાજીત કર્યું —પિતાનો યુગ, પુત્રનો યુગ અને પવિત્ર આત્માનો યુગ અને આપણને દરેક યુગમાં ઉદ્ધારકર્તાનું એક અલગ નામ આપ્યું.
પિતાના યુગમાં, ઉદ્ધારકર્તાનું નામ યહોવા હતું. જ્યારે યુગ પુત્રના યુગમાં બદલાઈ ગયો, તો તે ઈસુ હતું. જોકે, હવે આપણે પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છે. તેથી, યહોવાના નામ કે ઈસુના નામથી ઉદ્ધાર પ્રાપ્ત કરી શકાતો નથી. માત્ર ઈસુનું નવું નામ જાણીને અને તે નામને પોકારવાથી જ આપણે બચી શકીએ છીએ.
ઈસુનું નવું નામ, તે નામ જે પવિત્ર આત્માના યુગમાં અનંતજીવનનો આશિષ આપે છે, ખ્રિસ્ત આન સાંગ હોંગ છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ