જે યુગમાં AI માનવ કાર્યનું સ્થાન લઈ રહ્યું છે, ત્યાં માનવી ધીમે ધીમે પોતાનું સ્થાન ગુમાવી રહ્યો છે. જે યુગમાં દવા, રાષ્ટ્રીય સંરક્ષણ, શિક્ષણ અને કલા અને સાહિત્યના ક્ષેત્રો પણ AI દ્વારા બદલી શકાય છે, ત્યાં માનવજાતિએ અનંત સુખી ભવિષ્ય માટે પરમેશ્વરના વચનોમાં વિશ્વાસ રાખવો જોઈએ.
બધી માનવજાતિ સ્વર્ગમાં જે ભવિષ્યની આશા રાખે છે તે પરમેશ્વરે શીખવેલા નવા કરારમાં રહેલું છે. પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર આ પૃથ્વી પર આત્મા તથા કન્યા તરીકે આવ્યા તેનું કારણ એ છે કે તેઓએ વિશ્વના અંતનું પૂર્વદર્શન કર્યું હતું અને માનવજાતિને અનંત સુખી ભવિષ્ય આપવા માંગતા હતા.
આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દ્રઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. યશાયા 46:10
વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના [સેવકો] તો નહિ, પણ આત્માના: કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે. 2 કરિંથીઓ 3:6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ