ઇસુએ તે લોકોને અનંત જીવન આપવાનો વાયદો કર્યો છે
જે પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસમાં ભાગ લઈએ છીએ.
જો આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, તો આપણે તેમની શિક્ષાઓનું પાલન
કરવું જોઈએ. ઈસુના પોતાના લોકોને પાસ્ખા મનાવવાની આજ્ઞા આપી.
તેમની આજ્ઞા પ્રમાણે, પિતર અને યોહાને પાસ્ખાનો પર્વ મનાવ્યો,
અને આજે આપણે, ચર્ચ ઓફ ગોડના સભ્યો, તેને પવિત્ર મનાવે છે.
મનુષ્યને અનંત જીવન આપવા માટે જેને જન્મ્યા પછી મરવું જોઈએ
અને તેમને પોતાની સંતાન બનાવવા માટે, પરમેશ્વરે તેમને પોતાનું માંસ અને
લોહી આપ્યું છે. ખ્રિસ્ત આન સાંગ હોંગે પાસ્ખાને પુનર્સ્થાપિત કર્યો,
જેને ૩૨૫ ઈસ્વીમાં નાબૂદ કર્યો હતો.
તે પવિત્ર આત્માના યુગમાં આપણા પરમેશ્વર અને ઉદ્ધારકર્તા છે.
તેમણે તેઓને કહ્યું, “મરણ સહ્યા પહેલાં
આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઇચ્છા હતી.” [લુક 22:15]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ