સંસારના આટલા બધા લોકોમાંથી કોઈ પણ પરમેશ્વર દ્વારા ન્યાયી નહિ ઠરાવવામાં આવી શકતો
અથવા ઉદ્ધાર કે પાપોની ક્ષમા કે સ્વર્ગીય શાહી યાજક બનવાનો વાયદો પ્રાપ્ત નથી
કરી શકતો જ્યાં સુધી કે તે નવા કરારના સત્યમાં ભાગ નથી લેતા
જેને ઈસુએ ક્રોસ પર તેમનું લોહી વહેવડાવીને સ્થપિત કર્યો હતો.
આપણે પરમેશ્વરના માંસ અને લોહીને ખાધા અને પીધા વગર જીવન ન પામી સકતા હોવાથી,
તો ખ્રિસ્ત આન સાંગ હોંગ બીજી વાર આવ્યા, પાસ્ખાને પુનઃસ્થાપિત કર્યો
જેને 325 ઈ. માં નાબૂદ કરવામાં આવ્યો હતો, અને યરૂશાલેમ સ્વર્ગીય માતા વિશે સાક્ષી આપી,
જે માનવજાતિ માટે જીવનનો સ્ત્રોત છે.
કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતાં આવેલાં
વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા
સોના વડે નહિ, પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન
જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે.
1પિતર 1:18-19
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત
કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ,
અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી.”
યોહાન 6:53
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ