ચર્ચ ઓફ ગોડ ના સભ્યોનું માનવું છે કે ખ્રિસ્ત આન સાંગ હોંગ
બીજી વાર આવનાર ખ્રિસ્ત છે કેમકે તેમણે જ માનવજાતિ ને,
જેમને ભલુંભૂંડુ જાણવાના વૃક્ષમાંથી ખાવાના પાપના કારણે મરવા માટે
નિયુક્ત કરવામાં આવ્યા હતા, ફરીથી જીવનના વૃક્ષમાંથી ખાવાની મંજૂરી આપી છે
અને નવા કરારના પાસ્ખાના માધ્યમથી અનંતજીવનનો વાયદો કર્યો છે
જે જીવનના વૃક્ષની વાસ્તવિકતા છે.
જે રીતે યહૂદીઓએ 2,000 વર્ષ પહેલા ઈસુને માત્ર એક સુથારનો દીકરો માનીને સતાવ્યા હતા,
તેમજ આજે પણ ઘણા બધા લોકો ખ્રિસ્ત આન સાંગ હોંગ ને નથી માનતા જે ઉદ્ધાર આપવા માટે આવ્યા છે.
પણ, જેઓ બચાવવામાં આવશે તેઓ નવા કરારના પાસ્ખાને મહેસૂસ કરે છે
જે જીવનના વૃક્ષની વાસ્તવિકતા છે અને તેમની પાસે આવે છે.
વળી સૈન્યોના ઈશ્વર યહોવા... નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.
પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે;
અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે: કેમ કે યહોવાનું વચન એવું છે.
તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે.”
યશાયા 25:6-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ