જો કે, કોલેજમાં, હું આ સવાલ કરવા માંડ્યો કે શું મારુ પાલન-પોષણ
કે મારી ધાર્મિક માન્યતાઓ સાચી છે કે નહિ
અથવા તે માત્ર રિવાજો અને પરંપરાઓ છે.
તેથી જ્યારે હું જવાબો શોધી રહ્યો હતો,
મને ચર્ચ ઓફ ગોડ ના સભ્યો તરફથી
બાઇબલ અભ્યાસ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યો.
અને બાઇબલ અભ્યાસ દરમિયાન,
તેમણે મને બાઇબલની અંદર જે બતાવ્યું તેનાથી
હું ખરેખરમાં આશ્ચર્યચકિત થઇ ગયો.
તેથી હું ખરેખર જોઈ શક્યો કે ચર્ચ ઓફ ગોડ જે શીખવી રહ્યું હતું તે કાયદેસર હતું, અને આ ચોક્કસપણે સત્ય છે.
ચર્ચ ઓફ ગોડ માં જે કંઈ પણ મેં શીખ્યું,
તેમાંથી, હું કહીશ કે સૌથી વધારે આંખ ખોલનારું અને
સૌથી વધારે સ્પર્શી જાય તે માતા પરમેશ્વર વિશે શીખવાનું હતું.
અને તેમણે બતાવ્યું કે બાઇબલ, તો હું ખરેખરમાં ચોંકી ગયો અને આશ્ચર્યચકિત થયો.
અને આ આંખો ખોલનારી વાત હતી કેમ કે આપણે હંમેશા ચર્ચ જઈએ છીએ અને પિતા પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ,
પણ અહીં બાઇબલ આપણી સ્વર્ગીય માતા, માતા પરમેશ્વરના વિષયમાં સાક્ષી આપે છે.
અને જ્યારે મને નવું યરૂશાલેમ, કન્યા, હલવાનની પત્ની વિશે જાણવા મળ્યું કે તે આપણી સ્વર્ગીય માતા છે,
તો મને આ જાણીને આઘાત લાગ્યો કે તેની સાક્ષી ઉત્પત્તિની પુસ્તકની શરૂઆતથી આપવામાં આવી હતી,
જ્યારે પરમેશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.” તો અહીંયા તમારી પાસે હતું.
તમે પ્રથમ પુસ્તક, ઉત્પત્તિથી લઈને છેલ્લી પુસ્તક, પ્રકટીકરણ સુધી માતા પરમેશ્વરની સાક્ષી આપી હતી.
અને મને સમજાયું કે માતા પરમેશ્વરની સાક્ષી બાઇબલની શરૂઆતથી છે.
તે આખા શાસ્ત્રોમાં ભરેલું છે.
જો કે, આ માનવું થોડું મુશ્કેલ હતું કે માતા પરમેશ્વર શરીરમાં આવ્યા છે.
અને તેના દ્વારા, હું આ અહેસાસ કરવામાં સક્ષમ થયો કે શરીરમાં આવેલી સ્વર્ગીય માતાને સ્વીકાર કરવા માટે,
મારે મારા પોતાના મર્યાદિત વિચારો, દૃષ્ટિકોણ અથવા મારી ધારણાઓ દ્વારા માતા પરમેશ્વરની નજીક ન જવું જોઈએ
કે તેમની પર વિશ્વાસ ન કરવો જોઈએ.
અને મારે માત્ર બાઇબલની ભવિષ્યવાણીઓ દ્વારા સ્વર્ગીય માતાને જોવાની અને તેમના પર વિશ્વાસ કરવાની જરૂર છે.
જો કોઈને માતા પરમેશ્વરને સ્વીકાર કરવામાં મુશ્કેલી આવી રહી છે,
તો હું તેમને કહીશ કે તે પોતાની આજુબાજુની સૃષ્ટિને જોઈને માતા પરમેશ્વરને સમજવાનું શરુ કરે.
જીવન માતાથી આવે છે, આ પરમેશ્વરનો અપરિવર્તનશીલ પ્રકૃતિનો નિયમ છે જેને તેમણે સ્વયં રચ્યો છે.
અને તેનું કારણ આ છે કે પરમેશ્વર આપણને બતાવવા ઇચ્છતા હતા કે માત્ર એક પિતા નથી પરંતુ એક માતા છે
જે આપણને અનંત જીવન આપે છે.
જો કે, સત્ય પ્રાપ્ત કર્યા પછી અને પરમેશ્વરની આજ્ઞાઓ વિશે શીખ્યા પછી,
છેવટે મને આત્મવિશ્વાસ અને આનંદ અને શાંતિનો અનુભવ થયો કે હું પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરી શકું છું
અને પરમેશ્વરના સંતાન તરીકે યોગ્ય જીવન જીવી શકું છું અને સ્વર્ગમાં પ્રવેશ કરી શકું છું.
જો કોઈ ચર્ચ ઓફ ગોડમાં આવવા વિશે વિચારી રહ્યું છે, તો હું તમને બાઇબલનો અભ્યાસ કરવાની તક મળે
ત્યારે માત્ર આવવાની ભલામણ કરીશ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ