જ્યાં પણ પરમેશ્વરના વચનનો અમલ કરવામાં આવે છે
ત્યાં પવિત્ર આત્માનો અનુગ્રહ પુષ્કળ પ્રમાણમાં થાય છે.
જોકે, જ્યાં પરમેશ્વરના વચનને અમલમાં નથી મુકવામાં આવતું
ત્યાં અનુગ્રહ છેવટે સડી જશે.
ગાલીલનો સમુદ્ર પાણી પ્રાપ્ત કરીને અને પછી તેને વહેવા દેવાથી જીવનનો સમુદ્ર બની ગયો.
મૃત સમુદ્ર મૃત્યુનો સમુદ્ર બની ગયો કેમ કે તે માત્ર પાણી મેળવે છે
અને પછી તેને પોતાની પાસે રાખે છે.
પવિત્ર આત્માના યુગમાં, ચર્ચ ઓફ ગોડમાં પરમેશ્વરની કૃપા વહે છે
કેમ કે ત્યાંના સભ્યો ખ્રિસ્ત આન સાંગ હોંગ અને
માતા પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા પવિત્ર આત્માની સાથે
સુવાર્તાનો પ્રચાર કરે છે.
મારા ભાઈઓ, જો કોઈ કહે “મને વિશ્વાસ છે.”
પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય?
શું આવો વિશ્વાસ તેને બચાવી શકે છે?...
તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય,
તો તે એકલો હોવાથી નિર્જીવ છે.
યાકૂબ 2:14-17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ