જો આપણે પરમેશ્વરની ઉદ્ધારની યોજનાને પૂર્ણ રીતે સમજી શકતા નથી અને તેને આપણી ઈચ્છાથી કરવાનો પ્રયત્ન કરીએ છે, તો આપણે અરણ્યમાં નષ્ટ થયેલા ઈસ્રાએલીઓની જેમ સ્વર્ગીય કનાનમાં પ્રવેશ નથી કરી શકતા.
બાઇબલ નૂહ, અબ્રાહમ, મૂસા અને યહોશુઆને વિશ્વાસના પૂર્વજ કહે છે તેનું કારણ આ છે કે તેમણે પરમેશ્વરની ઉદ્ધારની યોજના પર વિશ્વાસ કર્યો અને માત્ર તે યોજના પ્રમાણે કાર્ય કર્યું.
ચર્ચ ઓફ ગોડ ના નવા કરારની સુવાર્તા માર્કની ઉપલી મેડીની જેમ એક નાના ચર્ચના રૂપમાં શરુ થઇ.
પણ પરમેશ્વરે આરંભથી જ સ્થાપિત માનવજાતિના ઉદ્ધારની યોજના પ્રમાણે, અલાસ્કા અને હિમાલયના સેર્તુંગ સહિત આખી દુનિયામાં તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
“આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ… હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.”
યશાયા 46:10-11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ