લગભગ 2,000 વર્ષ પહેલા, સ્વર્ગદૂતે કહ્યું,
“હું તમારી માટે ખુશખબર લાવું છું જેનાથી ખૂબ આનંદ થશે,”
અને આ સમાચાર આપ્યા કે ઈસુ, જે પરમેશ્વર છે, આ પૃથ્વી પર જન્મ્યા હતા.
જ્યારે પરમેશ્વર આવે છે, તો માનવજાતિ પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકે છે
અને અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
હિબ્રૂ 9 માં લખ્યું છે કે પરમેશ્વર માનવજાતિને બચાવવા માટે બીજી વાર પ્રગટ થશે.
આ રીતે, જ્યાં સુધી પરમેશ્વર ફરીથી શરીરમાં નહિ આવે,
ત્યાં સુધી માનવજાતિનો ક્યારેય ઉદ્ધાર નથી થઇ શકતો.
આ ભવિષ્યવાણીના નાયકના રૂપમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગ આ પૃથ્વી પર આવ્યા
અને તેમણે સત્યને પ્રગટ કર્યું જે અંધકારમાં બંધ હતું, અને એલિયાના મિશનના રૂપમાં,
તેમણે જીવનની વાસ્તવિકતા, માતા પરમેશ્વર વિશે સાક્ષી આપી.
અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,
તે ત્યાં મરિયમ સાથે નામ નોંધાવવા ગયો, જે તેની સાથે પરણવાની પ્રતિજ્ઞા લેતી હતી અને એક સંતાનની અપેક્ષા કરતી હતી. . . .
પણ સ્વર્ગદૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ. હું તમારી માટે સારા સમાચાર લાવી રહ્યો છું જે બધા લોકોને ખૂબ આનંદ આપશે.
આજે દાઉદના નગરમાં તમારા માટે એક ઉદ્ધારકર્તાએ જન્મ લીધો છે; તે મસીહ, પ્રભુ છે.”
લૂક 2:4–11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ