જેમ આ પૃથ્વી પર નિયમો છે, તેમ પરમેશ્વર પાસે પણ માનવજાતિના ઉદ્ધાર માટે નિયમો છે.
યહૂદાના રહાબામે અને ઇઝરાયલના યરોબામે ભૂતકાળમાં બતાવ્યું તેમ,
જે રાજ્યો અને લોકો પરમેશ્વરના નિયમોનું પાલન નથી કરતા, તેઓને અંતમાં આપત્તિઓ અને દંડ મળશે.
બાઇબલ કહે છે કે જેઓ પરમેશ્વરના નિયમશાસ્ત્રનો ત્યાગ કરે છે, તે તે છે જે પરમેશ્વરને ત્યાગી દે છે.
સંસારના અસંખ્ય ચર્ચોમાંથી, પરમેશ્વર તે ચર્ચની સાથે છે જે પરમેશ્વરના નિયમો [આજ્ઞાઓ] પાળે છે
અને આપત્તિઓમાં અને શેતાન સામેના મહાન યુદ્ધમાં પણ વિજય મેળવવા માટે તેનું માર્ગદર્શન કરે છે.
જ્યારે રહાબામનું રાજ્ય સ્થિર થયું તથા પોતે બળવાન થયો,
ત્યારે તેણે તથા તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ યહોવાના નિયમનો ત્યાગ કર્યો.
તેઓએ યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું માટે રહાબામ રાજાને પાંચમે વર્ષે મિસરનો રાજા શિશાક
યરુશાલેમ ઉપર બારસો રથો તથા સાઠ હજાર સવારો લઈને ચઢી આવ્યો.
2 કાળવૃત્તાંત 12:1–2
ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેનાં બાકીનાં સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે,
અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.
પ્રકટીકરણ 12:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ