સ્વર્ગીય માતા-પિતા, પિતા આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર ઈચ્છે છે
કે તેમના બાળકો સ્વર્ગીય રાજમાન્ય યાજકવર્ગ બનવાની યોગ્યતા પ્રાપ્ત કરે.
એટલે તેઓ ઈચ્છે છે કે તેમના સંતાનોને સ્વર્ગના રાજ્યના મૂલ્યનો અહેસાસ થાય,
ભલે તેઓ આ પૃથ્વી પર દુઃખ, દર્દ અને પીડાનો અનુભવ કરે.
દરેક વ્યક્તિની પોતાની નબળાઈઓ હોય છે, ભલે તે તેનાથી પૂર્ણ રીતે પરિચિત ન હોય.
અંતમાં આપણને આશીર્વાદ આપવા માટે પરમેશ્વર વિવિધ વાતાવરણમાં આપણી નબળાઈઓને સુધારે છે.
તેથી, પરમેશ્વરના વચનનું પાલન કરવું મહત્વપૂર્ણ છે જે આપણને સ્વર્ગના અનંત રાજ્યમાં લઇ જાય છે.
એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ,
રખેને એ જ આ ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.
કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે,
તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે,
અને હ્રદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે,
હિબ્રૂ 4:11–12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ