પ્રાયશ્ચિતના દિવસે, માનવજાતિ રણશિંગડાંના પર્વથી શરૂ કરીને દસ દિવસો સુધી પસ્તાવો કરીને,
તે બધા પાપો માટે પરમેશ્વરથી ક્ષમાની કૃપા પ્રાપ્ત કરી શકે છે જે તેમણે સ્વર્ગમાં
અને આ પૃથ્વી પર અજાણતા કરી દીધા હતા.
આ એક ધન્ય દિવસ છે જ્યારે સ્વર્ગના રાજ્યમાં પાછા જવાનો માર્ગ ખોલવામાં આવે છે.
તે બુદ્ધિમાન કુમારિકાઓની જેમ જેમણે લગ્નજમણ માટે પોતાના દીવા અને તેલ તૈયાર કર્યા હતા,
તેમ ચર્ચ ઓફ ગોડ ના સભ્યો નવા કરારના સત્યમાં વિશ્વાસની સાથે દીવા તૈયાર કરે છે,
અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર દ્રઢ વિશ્વાસની સાથે તેલ તૈયાર કરે છે,
અને હિંમતથી આખા વિશ્વને નિશ્ચિત સત્યની સાક્ષી આપે છે.
“તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું;
આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું;
મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે;
વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.”
યશાયા 41:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ