પાસ્ખા માત્ર રોટલી નો એક ટુકડો ખાવો અને એક પ્યાલો દ્રાક્ષારસ
પીવાનો પર્વ નથી. આ ઉદ્ધારની પ્રતિજ્ઞા પ્રાપ્ત કરવા માટે
પરમેશ્વરના લોકો તરીકે મુદ્રા પ્રાપ્ત કરવાનો દિવસ છે
અને આશા નો પર્વ છે, જે માનવજાતિ ને અનંત જીવન પ્રદાન કરે છે
જેમનું જીવન અસ્થાયી છે.
પરમેશ્વર શેતાનની શક્તિ ને હરાવવા અને
પરમેશ્વરની સંતાનોને અનંત જીવન આપવા માટે આવ્યા હતા.
પુત્રના યુગમાં આ માત્ર ઈસુ હતા, અને પવિત્ર આત્માના યુગમાં
આ માત્ર ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર છે
જેમણે માનવજાતિ ને નવા કરારનો પાસ્ખાપર્વ આપ્યો હતો
જેમાં અનંત જીવનનો વાયદો સામેલ છે.
વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે... તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ." યશાયા 25:6-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ