કલાકૃતિ "છેલ્લું ભોજન" વિશ્વભરના લોકો દ્વારા જાણીતી છે.
ઈસુને નવા કરાર પાસ્ખાને મનાવવા માટે ઘણી ઈચ્છા હતી.
માત્ર આ સત્યના માધ્યમથી, આપણે પરમેશ્વરની દોરવણીમાં
સ્વર્ગ જવાના માર્ગ પર ઠીક રીતે ચાલી શકીએ છીએ.
પાસ્ખા તે પર્વ છે જેને મનાવાથી, હોશિયા, હિઝકિયા
અને યહોશુ બધાની પ્રસંશા કરવામાં આવી. જીવનના આ પર્વએ
તેમને ઘણા આશીર્વાદોની સાથે સાથે લડાઈઓમાં જીત અપાવી.
પવિત્ર આત્માના યુગમાં, માનવ જાતિ જીવન અને સ્વર્ગની પ્રતિજ્ઞા ને
પ્રાપ્ત કરી શકે છે જયારે તે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાના
ઉદાહરણ અનુસાર પાસ્ખા પર્વ મનાવે છે.
કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. યોહાન 13:15
તેમણે તેઓને કહ્યું, “મરણ સહ્યા પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઇચ્છા હતી.” લૂક 22:15
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ