ચર્ચ ઓફ ગોડ સાબ્બાથ દિવસ અને પાસ્ખા જેવા પર્વોને મનાવે છે, જે પરમેશ્વરની આજ્ઞાઓ છે.
જો આપણે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન નથી કરતા,
તો આપણે સારી સમજણ પ્રાપ્ત નથી કરી શકતા,
અને આપણું જ્ઞાન અને બુદ્ધિ લોપ થઇ જાય છે,
જેનાથી આપણે આ માન્યતાથી દુષ્ટ કાર્યો કરીએ છીએ કે પરમેશ્વર છે જ નહિ.
બાઇબલ સાક્ષી આપે છે કે જેઓ પિતાના યુગમાં યહોવાને, પુત્રના યુગમાં ઈસુ ખ્રિસ્ત,
અને પવિત્ર આત્માના યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર—આત્મા અને કન્યા—ને શોધે છે,
તેઓ તે છે જેમની પાસે પરમેશ્વરના સાચા લોકો તરીકે સમજણ છે અને તારણ પામશે.
મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.”
તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક ભૂંડાઈ કરી છે.
ભલું કરનાર કોઈ નથી.
સમજણો કે ઈશ્વરને શોધનાર કોઈ માણસ છે કે નહિ,
તે જોવાને ઈશ્વરે આકાશથી મનુષ્યજાત પર દષ્ટિ કરી.
તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે;
ભલું કરનાર કોઈ રહ્યો નથી, એક પણ નથી.
ગીતશાસ્ત્ર 53:1–3
યહોવાનો ભય જ્ઞાનનો આરંભ છે; બધા જે તેમના આજ્ઞાઓનું પાલન કરે છે તેઓ સારી સમજણ ધરાવે છે. અનંતકાળની પ્રશંસા તેમની છે.
ગીતશાસ્ત્ર 111:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ