એસાવે તેના જ્યેષ્ઠપણાના અધિકારનો અનાદર કર્યો;
દુષ્ટ દાસે એક તાલંત ને ભૂમિમાં છુપાવી દીધો; અને પાંચ મૂર્ખ કુમારિકાઓએ
પહેલેથી તેલ તૈયાર ન કર્યું. માત્ર જ્યારે આપણી પાસે કોઈ પણ સ્થિતિમાં
વિશ્વાસના આધારે આત્મિક નિર્ણય લેવાની બુદ્ધિ હશે,
તો આપણે સ્વર્ગના અનંત વારસાને નહિ ખોવીએ જે પરમેશ્વર આપણને આપશે.
પાંચ બુદ્ધિવંત કુમારિકાઓની જેમ, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો માને છે
કે તેઓ બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને,
જે પવિત્ર આત્માના યુગમાં આવ્યા છે, ગ્રહણ કરીને પરમેશ્વરના વચન
અને વિશ્વાસ સાથે સર્વ મુશ્કેલીઓનો સામનો કરવો,
સ્વર્ગના રાજ્યની તૈયારી કરવાની રીત છે.
કેમ કે, મારા ભાઈઓ, મારી ઇચ્છા નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે,
આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે... પણ તેઓમાંના ઘણાખરા પર
ઈશ્વર પ્રસન્ન ન હતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.
હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ,
તે માટે આ વાતો આપણે માટે ચેતવણીરૂપ હતી.
1કરિંથીઓ 10:1-6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ