ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાવાનું પાપ આદમ અને હવાથી એદન વાડીમાં માનવજાતિને આપવામાં આવ્યું.
માનવજાતિને પાપથી મુક્ત થવા માટે, તેમને જીવનના વૃક્ષના સત્યની જરૂર છે જે તેમાં ભાગ લેનારાઓને અનંતજીવન પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે.
માત્ર તે જેઓ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાના બલિદાન અને પ્રેમને મહેસૂસ કરે છે, જેમણે જીવનનું વૃક્ષ લાવ્યું છે, અને આ સત્યને પુરા મનથી પાળે છે, તેઓ મૃત્યુના પાપથી મુક્ત થઇ શકે છે.
મૃત્યુનું પાપ, જે આદમથી વારસામાં મળ્યું હતું, તે લોકોથી દૂર કરવું જોઈએ જે ઉદ્ધાર પામવા અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા ઈચ્છે છે.
તેથી, ખ્રિસ્ત આન સાંગ હોંગ બીજી વાર આ પૃથ્વી પર આવ્યા અને નવો કરારનો પાસ્ખાપર્વ લાવ્યા, જે જીવનના વૃક્ષનું સત્ય છે જે આખી માનવજાતિના પાપોની ક્ષમા કરે છે અને તેમને સ્વર્ગના રાજ્યનો વારસો આપે છે.
જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ, એટલે સર્વકાળનું જીવન.
1 યોહાન 2:25
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી.
“જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે.”
યોહાન 6:53–54
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ