આખી દુનિયા ક્રિસ્મસ (25 ડિસેમ્બર) ના રોજ ઈસુના જન્મની ઉજવણી કરે છે.
જોકે, બાઇબલમાં ઈસુની જન્મતારીખ નથી.
આ માત્ર કહે છે કે ઘેટાંપાળકો, જે ખેતરમાં પોતાના ઘેટાંની દેખરેખ કરતા હતા, તેમણે ઈસુની પ્રશંસા કરી. (લૂક 2:8)
શિયાળાની ઠંડીમાં ખેતરોમાં ઘેટાંની દેખરેખ કરવી શક્ય નથી.
શું ઈસુનો જન્મ ખરેખરમાં 25 ડિસેમ્બરે થયો હતો?
પ્રથમ ખ્રિસ્તીઓ ઈસુનો જન્મદિવસ મનાવતા ન હતા.
પછી, ક્રિસમસની શરૂઆત ક્યાંથી થઇ?
25 ડિસેમ્બર, ક્રિસમસ . . .
“25 ડિસેમ્બર એ ઈસુનો જન્મદિવસ નથી, પરંતુ સૂર્ય-દેવતાનો જન્મદિવસ છે.
ક્રિસમસની શરૂઆત અવિજયી સૂર્યના મૂર્તિપૂજક તહેવારથી થઇ છે.”
[બ્રિટાનિકા જ્ઞાનકોશ]
‘શું? ક્રિસમસ મૂર્તિપૂજક તહેવારથી ઉત્પન્ન થયો છે?’
“પ્રાચીન રોમમાં, 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી સેટર્નાલિયા નામનો તહેવાર હતો.” [ખ્રિસ્તી ચર્ચનો ઇતિહાસ]
“આ પર્વ દરમિયાન, લોકો ધન કે સામાજિક પદની પરવા કર્યા વગર આનંદ-મસ્તી કરતા હતા.” [ખ્રિસ્તી ચર્ચનો ઇતિહાસ]
‘ના! આ કેવી રીતે હોઈ શકે છે!!! ક્રિસમસ, 25 ડિસેમ્બર, ઈસુનો જન્મદિવસ નથી!!!’
“ડિસે. 25, જે દિવસથી લાંબા થવા લાગે છે, તેને મિત્રા દેવતાનો જન્મદિવસ માનવામાં આવતો હતો.” [બ્રિટાનિકા જ્ઞાનકોશ]
મિત્રામાં વિશ્વાસ તોડવાના બહાને, રોમન કેથોલિક ચર્ચે “સૂર્ય-દેવતાના જન્મદિવસ” ને ઈસુના જન્મદિવસમાં બદલીને તહેવારનો આનંદ લીધો. [જેમ્સ જી. ફ્રેઝર દ્વારા સોનેરી ડાળી]
ક્રિસમસનું વૃક્ષ, વૃક્ષની પૂજાની મૂર્તિપૂજક વિધિથી ઉત્પન્ન થયું છે. [બ્રિટાનિકા જ્ઞાનકોશ]
લાલ પોશાકમાં સફેદ દાઢીવાળા સાન્તાક્લોઝની છબી 1931 માં કોકા-કોલાની જાહેરાત માટે બનાવવામાં આવી હતી. [હેડન સંડબ્લોમ દ્વારા ચિત્રિત]
ચર્ચ સારી રીતે જાણે છે કે ક્રિસમસ ઈસુનો જન્મદિવસ નથી.
જોકે, તેઓ હજુ પણ જૂઠું બોલી રહ્યા છે કે ક્રિસ્મસ ઈસુનો જન્મદિવસ છે.
ખ્રિસ્તીઓ આ તથ્ય વિશે સંપૂર્ણ રીતે અંધારામાં છે.
“ઈ.સ 354 પછી 25 ડિસેમ્બર એ ક્રિસમસ મનાવવામાં આવી.” [વિશ્વ પુસ્તક જ્ઞાનકોશ]
ઈ.સ 354 પછી? ઈસુના શિષ્યો અને પ્રેરિતોએ ક્યારેય ક્રિસમસ ન મનાવી!
“ક્રિસમસની સ્થાપના ન તો પરમેશ્વર દ્વારા કરવામાં આવી હતી, ન તો બાઇબલના આધારે કરવામાં આવી હતી.”
[બાઇબલના, ધર્મશાસ્ત્રીય અને સાંપ્રદાયિક સાહિત્યનો જ્ઞાનકોશ]
તેમણે સૂર્ય-દેવતાના જન્મદિવસને ઈસુના જન્મદિવસમાં બદલી દીધો!
આ ડરામણી છે!
બાઇબલ કહે છે કે જો લોકો મનુષ્ય દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે છે, તો તેઓ વ્યર્થ પરમેશ્વરની આરાધના કરે છે. (માથ 15:9)
બાઇબલમાં ઘણી વાર લખવામાં આવ્યું છે કે કેવી રીતે મૂર્તિપૂજક રીતિ-રિવાજોનું પાલન કરવાથી ઇઝરાયલીઓ નષ્ટ થઇ ગયા! (હઝ 11:8-12)
સિનાઈના અરણ્યમાં, એક મૂર્તિની પૂજા કરતા તેઓએ વિચાર્યું કે તેઓ યહોવા પરમેશ્વરની આરાધના કરી રહ્યા છે. (નિર્ગ 32:1~6)
ઉત્તર ઇઝરાયલના રાજા યરોબામે પરમેશ્વરની આરાધના કરવાનો દાવો કરતા પોતાની પસંદગીના મહિનામાં એક પર્વ મનાવ્યો. (1રાજા 12:25-33)
જોકે, જે લોકોએ મૂર્તિપૂજા કરી હતી, તે બધાનો નાશ કરવામાં આવ્યો.
તે જ રીતે, ભલે તેઓ ક્રિસમસ પર ઈસુની આરાધના કરવાનો દાવો કરે, તો તે માત્ર મૂર્તિપૂજા છે.
મૂર્તિપૂજાનો અંત વિનાશ છે.
બીજી વાર આવેલા ખ્રિસ્ત આન સાંગ હોંગ દ્વારા સ્થાપિત ચર્ચ ઓફ ગોડ, સૂર્ય-દેવતાનો જન્મદિવસ, ક્રિસ્મસ નથી મનાવતો, જે બાઇબલમાં જોવા મળતો નથી.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ