ખ્રિસ્ત આન સાંગ હોંગ જ પરમેશ્વર છે કેમકે ખ્રિસ્ત આન સાંગ હોંગ દાઉદનું થડ છે
જે અંતિમ દિવસોમાં આવ્યા અને મુદ્રિત બાઇબલને ઉઘાડવાના દ્વારા સદાના કરારને
પુનઃસ્થાપિત કર્યો. ખ્રિસ્તે, જે તેમના પ્રથમ આગમન પર ઈસુના નામથી આવ્યા
અને તેમના બીજા આગમન પર આન સાંગ હોંગ ના નામથી આવ્યા,
30 વર્ષની વયમાં બાપ્તિસ્મા લીધું અને આત્મિક રૂપથી અભિષિક્ત કરવામાં આવ્યા.
તેમણે તેમના પ્રથમ આગમન પર ત્રણ વર્ષો સુધી અને તેમના બીજા આગમન પર
37 વર્ષો સુધી રાજ્યની સુવાર્તાનું નેતૃત્વ કર્યું અને
રાજા દાઉદના રાજ્યસનની ભવિષ્યવાણીને પૂર્ણ કરી.
1948 માં, જ્યારે ઇસ્રાએલે ઈસુ દ્વારા શીખવવામાં આવેલા અંજીરીના દ્રષ્ટાંત પ્રમાણે
સ્વતંત્રતા પ્રાપ્ત કરી, ખ્રિસ્ત આન સાંગ હોંગ બારણાં આગળ ઉભા રહ્યા અને આપણને નવા કરારના
પાસ્ખાના માધ્યમથી અનંત જીવનની આશિષને પ્રદાન કરી,
ચર્ચ ઓફ ગોડ ની સ્થાપના કરી અને માતા પરમેશ્વર વિશે શાક્ષી આપી.
હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને
કોઈ યોગ્ય જડયો નહિ. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ,
જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે
ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા તોડવાને વિજયી થયો છે.”
પ્રકટીકરણ 5:4-5
પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા
પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું
ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
હોશિ 3:5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ