બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે દેહમાં આવનાર પરમેશ્વર દાઉદના રાજ્યાસન પર રાજ કરશે. જેમ દાઉદ 30 વર્ષે રાજ્યાસન પર બેઠો, તેમ પરમેશ્વર દેહમાં આવીને 30 વર્ષે બાપ્તિસ્મા લઈ સુવાર્તા સેવા શરૂ કરશે. દેહમાં આવનાર પરમેશ્વરને ઓળખવા માટે આ એક મહત્વપૂર્ણ ચિન્હ છે.
પરંતુ, રાજા દાઉદે 40 વર્ષ શાસન કર્યું, જ્યારે ઈસુએ માત્ર ત્રણ વર્ષ સુવાર્તા સેવા કરી સ્વર્ગમાં ગયા. તેથી, ભવિષ્યવાણીના બાકીના 37 વર્ષ પૂર્ણ કરવા, પરમેશ્વરે ફરી એકવાર દેહ ધારણ કરીને આવવું પડ્યું.
દાઉદના શાસનની ભવિષ્યવાણી અનુસાર, ખ્રિસ્ત આન સાંગ હોંગે 30 વર્ષે બાપ્તિસ્મા લઈ સુવાર્તા સેવાના બાકીના 37 વર્ષ પૂર્ણ કર્યા. તેઓ દાઉદના બીજા ચિહ્ન સ્વરૂપ અનંતકાળનો કરાર, નવા કરારનો પાસ્ખાપર્વ પણ લઈ આવ્યા.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ