જેમ જુના કરારનો ઇતિહાસ બતાવે છે, બાબીલોનથી મુક્ત થવા અને
તે ચુકાદો આપવા માટે કે તેઓ પરમેશ્વરના લોકો છે,
આત્મિક ઇઝરાએલીઓને જોઈએ કે તે ખ્રિસ્ત આન સાંગ હોંગને ગ્રહણ કરે
જે ઉરીમ અને તુમ્મીમ એટલે નવા કરારનો પાસ્ખા લાવ્યા છે.
આજે ચર્ચ ઓફ ગોડ નવા કરારનો પાસ્ખાના દ્વારા ઈસુનું, જે મંદિર છે,
માસ ખાય છે અને લોહી પીવે છે. જેનો અર્થ છે કે તેમની પાસે
પવિત્રસ્થાનથી આવનાર પરમપવિત્ર ખોરાક ખાવાનો યાજકીય અધિકાર છે.
આજે ચર્ચ ઓફ ગોડ નવા કરારનો પાસ્ખાના દ્વારા ઈસુનું, જે મંદિર છે,
માસ ખાય છે અને લોહી પીવે છે. જેનો અર્થ છે કે તેમની પાસે
પવિત્રસ્થાનથી આવનાર પરમપવિત્ર ખોરાક ખાવાનો યાજકીય અધિકાર છે.
એઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા. ઉરીમ તથા તુમ્મીમ પહેરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
એઝરા 2:62-63
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ