આદમ અને હવાએ શેતાનના વચનોનું પાલન કર્યું, વર્જિત ફળ ખાધું,
અને તેમને એદન વાડીમાંથી નીકાળી દેવામાં આવ્યા.
રાજા શાઉલે પરમેશ્વરના વચનને નાની વાત માનતા લોકોની ઈચ્છાનું
પાલન કર્યું, અને તેને રાજ્યાસનથી નીકાળી દેવામાં આવ્યો.
તેવી જ રીતે, આ યુગમાં, પવિત્ર આત્મા માત્ર તે લોકોને
આપી શકાય છે જે પરમેશ્વરના વચનનું પાલન કરે છે.
જ્યારે આપણે પરમેશ્વરના વચનોનું પાલન કરીએ છીએ,
તો પવિત્ર આત્મા હંમેશા આપણી સાથે હોય છે,
અને આપણે ધન્ય જીવન જીવીએ છીએ.
બધા મનુષ્ય અપૂર્ણ હોવાથી, આપણે વિજયી જીવન જીવવા માટે
અને આપણા વિશ્વાસના પૂર્વજોની જેમ પવિત્ર આત્માથી ભરવા માટે
અંત સુધી આજ્ઞાકારીતાની સાથે પરમેશ્વરના સંપૂર્ણ માર્ગનું પાલન કરવું જોઈએ.
“અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા
માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 5:32
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ