લાલ સમુદ્રને પાર કર્યા પછી 40માં દિવસે મૂસાને
પરમેશ્વરે સિનાઈ પર્વત પર ચઢવા માટે બોલાવ્યો.
છેવટે, મૂસાના કાર્યે પૂર્વદર્શન કર્યું કે ખ્રિસ્ત મૂએલાંઓમાંથી
જીવી ઉઠ્યા પછી 40માં દિવસે સ્વર્ગ પર જશે.
આ આજના સ્વર્ગારોહણના દિવસની ઉત્પત્તિ બની.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે
હંમેશા આપણને બાઇબલના માધ્યમથી શીખવ્યું છે
કે જે લોકો પર્વોનું પાલન કરે છે, સ્વર્ગીય નિયમોનું
પાલન કરે છે, તેઓ જ સ્વર્ગીય નાગરિકતા ધરાવે છે.
ઈસુએ પોતે આપણને બતાવ્યું કે જેમની પાસે સ્વર્ગીય નાગરિકતા છે
તેઓ એક ક્ષણમાં બદલાઈ જશે
અને મહિમામય શરીર પહેરવામાં આવશે;
જ્યારે તે જૈતૂનના પહાડથી સ્વર્ગ પર ગયા
ત્યારે તેમણે એક નમૂનો સ્થાપિત કર્યો.
પણ આપણી નાગરિકતા આકાશમાં છે,
ત્યાંથી પણ આપણે તારનારની,
એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, રાહ જોઈએ છીએ.
તે, જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે,
તે પ્રમાણે આપણી અધમાવસ્થામાંના શરીરનું એવું
રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય.
ફિલિપીઓ 3:20–21
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ