પ્રાયશ્ચિતના દિવસે, જ્યારે માનવજાતિ તે બધા પાપો માટે પરમેશ્વરની સામે પસ્તાવો કરે છે
જે તેમણે સ્વર્ગમાં અને આ પૃથ્વી પર જાણતા અને અજાણતા કર્યા હતા,
તો તેમને પરમેશ્વરની કૃપા દ્વારા તેમના પાપોની ક્ષમા આપવામાં આવશે
અને તેમને સ્વર્ગના રાજ્યમાં પાછા જવાની તક આપવામાં આવશે.
જેમ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને કહ્યું, “પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે,”
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પણ માનવજાતિને સંપૂર્ણ પસ્તાવો કરવા,
આપત્તિઓથી બચવા અને ઉદ્ધાર પામવા માટે કહી રહ્યા છે.
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદાં છે તેઓને છે,
ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”
લૂક 5:31–32
જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે!
અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે!
પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે,
અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.
યશાયા 59:1–2
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ