જયારે આપણે પિતાના યુગ અને પુત્રના યુગમાં થયેલા ચમત્કારો પર નજીક થી નજર નાખીએ,
કે કેવી રીતે પરમેશ્વરે લાલ સમુદ્રને વિભાજીત કર્યો,
યરીખો નગરને પડી દીધું અને સૂર્યને રોકી દીધો, તો આપણે સમજી શકીએ છે
કે બધું પરમેશ્વરના વચનના પ્રમાણે કરવામાં આવે છે.
પરમેશ્વર આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા પવિત્ર આત્માના યુગમાં
આત્મા અને કન્યાના રૂપમાં આ પૃથ્વી પર આવ્યા છે.
જયારે પણ આપણે આની પર વિશ્વાસ કરતા કે સુવાર્તાનું કાર્ય
પરમેશ્વરના દ્વારા પૂરું કરવામાં આવે છે પરમેશ્વરના વચનનું પાલન કરીએ છે,
ત્યારે આ સમય પણ સુવાર્તાનું એક અદભુત કાર્ય કરવામાં આવે છે.
(સિય્યોનની સુગંધ: સુવાર્તાનું કાર્ય જેને પચાસમાના પર્વના પાછી ચાર મહિનામાં પ્રાપ્ત કરવામાં આવ્યો)
તે સમયે, એટલે યહોવાએ અમોરીઓને
ઇઝરાયલીઓને સ્વાધીન કર્યા
તે દિવસે, યહોશુઆ યહોવાની . . . “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે;
અને ચંદ્ર, તું આયાલોનની ખીણ ઉપર સ્થિર રહે.”
અને લોકોએ તેઓના શત્રુ ઉપર વેર વાળ્યું
ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો, ને ચંદ્ર થંભી રહ્યો.
[યહોશુઆ 10:12-13]
અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો;
અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને
સમુદ્રને પાછો હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી,
ને તેના પાણીના બે ભાગ થઈ ગયા.
[નિર્ગમન 14:21]
બોધ કરી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું,
“ઊંડા પાણીમાં હંકારીને માછલાં પકડવા માટે તમારી જાળો નાખો.”
સિમોને તેમને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત મહેનત કરી,
પણ કશું પકડયું નહિ. તોપણ તમારા કહેવાથી હું જાળો નાખીશ.”
એમ કર્યા પછી તેઓએ માછલાંનો મોટો જથો ઘેરી લીધો,
એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી.
[લુક 5:4-6]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ