પ્રથમ ચર્ચ અને પ્રેરિતોએ ક્યારેય રવિવારની આરાધના કે નાતાલ ન મનાવી.
પરમેશ્વરે માનવજાતિ માટે પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાનો અને
સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનો માર્ગ બાઇબલમાં નોંધ કર્યો છે.
તેમણે વારંવાર આ વાત પર ભાર આપ્યો, “બાઇબલના વચનોમાં
ક્યારેય કંઈ પણ વધારવું નહિ કે તેમાંથી કંઈ પણ કાઢવું નહિ.”
આજકાલ, સંસારમાં ચર્ચ માત્ર પિતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે
અને માતા પરમેશ્વર પર નહિ, પરંતુ તે માતા પરમેશ્વર છે જે “અનંત જીવન”
પ્રદાન કરે છે, જેનો પરમેશ્વરે તેમની સંતાનોને વાયદો કર્યો છે.
પરમેશ્વરે સ્ત્રી અને પુરૂષો સહિત પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે બનાવવામાં આવેલા
બધા જીવો દ્વારા અને વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ “માઇટોકોન્ડ્રિયા” ના માધ્યમથી
માતા પરમેશ્વર વિશે સાક્ષી આપી.
આ પુસ્તકમાંનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું,
“જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે.
વળી જો કોઈ આ ભવિષ્યવચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે,
તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી,
એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી, કાઢી નાખશે.”
પ્રકટીકરણ 22:18-19
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ