પરમેશ્વર તે આપત્તિઓ ન લાવ્યા જે તેમણે નિનવે પર લાવવાનો નિર્ણય કર્યો હતો
કેમ કે તેમણે ઈમાનદારીથી પસ્તાવો કર્યો, ભલે તેઓ બીજા દેવતાઓનું પાલન કરતા હતા
અને ઇસ્રાએલને ત્રાસ આપતા હતા.
જયારે જમણી બાજુના લૂંટારાએ અને પોતાના પિતાને છોડી દેનાર
ઉડાઉ પુત્રએ પસ્તાવો કર્યો, તો તેમને આશિષ પ્રાપ્ત થયા.
આ બધા દ્વારા, પરમેશ્વરે માનવજાતિને બતાવ્યું કે જ્યારે તેઓ તેમના પાપોથી
પસ્તાવો કરે છે, તો તે આપત્તિઓથી બચી શકે છે અને બચાવી શકાય છે.
હઠીલાપણું અને પસ્તાવો ન કરનારું હૃદય ન્યાયના દિવસ માટે પરમેશ્વરના ક્રોધને સંગ્રહિત કરે છે.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યોએ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના
વચનો દ્વારા સંપૂર્ણ પસ્તાવો કરવાનો માર્ગ જાણ્યો, અને તેઓ હવે
નવા કરારની સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે, આ આશા સાથે કે
અન્ય લોકો પણ પશ્ચાતાપ દ્વારા બચાવવામાં આવશે.
“એ માટે, હે ઇઝરાયલ લોકો, પ્રભુ યહોવા કહે છે કે,
હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ.
તમે પાછા આવો, ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ;
એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહિ…”
હઝકિયેલ 18:30–31
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ