ઇસ્રાએલી પરમેશ્વરના વચનને ભૂલી ગયા જેણે તેમને ઝેરી સાપ કરડવાથી બચાવ્યા હતા.
તેના બદલે, તેમણે 800 વર્ષો સુધી પિત્તળના સાપની પૂજા કરી,
પણ હિઝકિયાએ પિત્તળના સાપને તોડી નાખ્યો.
તે જ રીતે, સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ઈસુ ખ્રિસ્તનું મૂલ્યવાન લોહી છે
જે માનવજાતિને બચાવે છે.
તેથી, આપણે આ સમજવું જોઈએ કે જો આપણે ક્રોસને સ્થાપિત કરીશું,
જે માત્ર મરણદંડનું એક સાધન છે, તો આપણે શાપિત થઈશું.
પ્રાચીન બાબીલોન સમયથી ક્રોસ રોમમાં આપવામાં આવ્યો હતો.
ઈસુના સ્વર્ગ જવાના અને બધા પ્રેરિતોના ચાલ્યા ગયા પછી,
ઈ.સ. 431 ની આસપાસ તેને ચર્ચમાં રજૂ કરવામાં આવ્યો.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે,
જેમણે કહ્યું, “મૂર્તિઓની પૂજા ન કરો,” ચર્ચ ઓફ ગોડ
ક્રોસ અથવા કોઈ અન્ય મૂર્તિઓને સ્થાપિત કે પૂજા કરતું નથી.
“તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની
કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર...
તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર.”
નિર્ગમન 20:4-5
‘જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ,
જે યહોવાને અમંગળ લાગે છે, તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે છે
તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો ઉત્તર આપે, ‘આમેન.’
પુનર્નિયમ 27:15
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ