માનવજાતિના પાપો માટે ખ્રિસ્ત ક્રોસ પર મારી ગયા. તેમણે માનવજાતિને
બચાવવા માટે ઉદ્ધારના સમાચારનો પ્રચાર કરતા, સુવાર્તાનું જીવન જીવ્યા.
આ રીતે, પ્રચાર તેમની માટે છે જેઓ તેમના આરામથી વધારે બીજાના ઉદ્ધારની
કાળજી કરે છે. આ ખ્રિસ્તના ક્રોસના માર્ગનું અનુસરણ કરવાના
દ્રઢ સંકલ્પ સાથે કરવામાં આવી શકાય છે.
એક આત્માને બચાવવા માટે સુવાર્તાનો પ્રચાર કરતી વખતે,
આપણે સમરૂની અને સમજદાર દાસોની જેમ ઘણી મુશ્કેલીઓ અને બલિદાનોનો
સામનો કરી શકીએ છીએ, જેઓએ દ્રષ્ટાંતમાં પાંચ તાલંત અને બે તાલંત પ્રાપ્ત કર્યા હતા.
પણ, પરમેશ્વરના ઉદાહરણનું અનુસરણ કરનાર માર્ગ પર
સ્વર્ગની શાનદાર આશિષોની પ્રતિજ્ઞા કરવામાં આવી છે.
અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા,
ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી…
અને તે તેઓને કહે છે, “આપણે પાસેનાં ગામોમાં જઈએ કે,
હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.”
માર્ક 1:35-38
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ