પરમેશ્વર માનવજાતિને સ્વર્ગ જવાનો માર્ગ અને પાપોની ક્ષમાનો માર્ગ બતાવવા માટે આ પૃથ્વી પર આવ્યા.
જોકે, મોટા ભાગના લોકોએ શરીરમાં આવેલા ઈસુને ન ઓળખ્યા, પરંતુ તેમણે તેમને પાખંડ કહેતા,
“તું માણસ છતાં પોતાને ઈશ્વર કેવી રીતે ઠરાવે છે?” અને છેવટે તેમને વધસ્તંભે જડ્યા.
તે જ રીતે, આજે, તેઓ ખ્રિસ્ત આન સાંગ હોંગ પર વિશ્વાસ નથી કરતા, જે માનવજાતિના ઉદ્ધાર માટે ફરીથી આવ્યા.
2,000 વર્ષ પહેલા ઈસુને વધસ્તંભે જડનાર અને ઉદ્ધારથી મોઢું ફેરવનારાઓની જેમ ન બનવા માટે,
આપણે પરમેશ્વરના ઘર સિયોનમાં નવા કરારના પર્વ મનાવવા જોઈએ,
જેમણે છેલ્લા દિવસોમાં આવવાનું વચન આપ્યું હતું, અને પરમેશ્વર આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વરને ગ્રહણ કરવા જોઈએ જેઓ આ પૃથ્વી પર દેહમાં આવ્યા છે.
“હું તથા પિતા એક છીએ.” ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. . . .
યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ ઈશ્વરનિંદાને લીધે!
અને તું માણસ છતાં પોતાને ઈશ્વર ઠરાવે છે, તેને લીધે.”
યોહાન 10:30–33
તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે
તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.
હિબ્રૂ 9:28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ