પ્રાયશ્ચિતના દિવસે, મૂસા દસ આજ્ઞાઓની પથ્થરની શિલાપાટીઓ સાથે નીચે ઉતર્યો
અને પરમેશ્વરની ઈચ્છાની ઘોષણા કરી. પછી લોકો આનંદ સાથે,
પાપોની ક્ષમા માટે ધન્યવાદ આપતા અર્પણ લઇ આવ્યા જેનો ઉપયોગ
મંદિર નિર્માણના કાર્ય માટે કરવામાં આવ્યો. આ પર્વ માંડવાપર્વ છે.
આ યુગમાં, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો વિશ્વભરથી સ્વર્ગીય લોકોને એકઠા કરવાના દ્વારા,
જે આત્મિક મંદિરની સામગ્રી છે, સુવાર્તા પ્રચારનું કાર્ય કરી રહ્યા છે
અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાના ઉદ્ધાર તરફ તેમની દોરવણી કરી રહ્યા છે.
આ ચર્ચ ઓફ ગોડ ના સભ્યોનું આશીર્વાદિત મિશન છે,
જે માંડવાપર્વની ભવિષ્યવાણીને પૂરી કરી રહ્યા છે.
“જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ,
ને તે ફરી ત્યાંથી બહાર જશે નહિ.”
પ્રકટીકરણ 3:12
તમે આવી વાત કરો છો તે માટે,
સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,
“જુઓ, હું... આ લોકોને બળતણરૂપ કરીશ...”
યર્મિયા 5:14
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ