ખ્રિસ્ત આન સાંગ હોંગે કહ્યું કે જો આપણે સત્યનું પાલન નહિ કરીએ, તો આપણી આત્માઓ અંધકારમય થઇ જશે
અને વિવેક ખોવી દેશે અને છેવટે, વિશ્વાસ ખોવી દેશે અને પરમેશ્વરનો નકાર કરશે.
આપણે આ પૃથ્વી, ત્રિપરિમાણીય દુનિયા પર રહેતા હોવાથી, અને ચોથા અને પાંચમા પરિમાણમાં સ્વર્ગીય દુનિયાનો ન્યાય નથી કરી શકતા, તેથી આપણે પરમેશ્વરના વચનો પર વિશ્વાસ કરવો જોઈએ જે હંમેશા આપણને આશિષ આપે છે અને તેમની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ.
મૂસા, દાઉદ, ગિદિયોન અને યહોશુઆ જેવા વિશ્વાસના પૂર્વજોએ એવી પરિસ્થિતિઓમાં પણ
પરમેશ્વરના વચનનું પાલન કરીને આશિષ પ્રાપ્ત કરી હતી જે મનુષ્યના સામાન્ય જ્ઞાન માટે અશક્ય લાગતી હતી.
તેમના ઇતિહાસ પર નજર કરીએ, તો ચર્ચ ઓફ ગોડ ના સભ્યો પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, અને તેમના વચનનું પાલન કરે છે.
પરિણામસ્વરૂપ, સુવાર્તાનું અદ્દભુત કાર્ય આખી દુનિયામાં થઇ રહ્યું છે.
હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે?
જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
ગીતશાસ્ત્ર 121:1–2
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ