ભલુંભૂંડુ જાણવાનું વૃક્ષ મૃત્યુમાં પરિણમે છે, અને જીવનનું વૃક્ષ અનંતજીવન લાવે છે.
એદન વાડીમાં, આદમ અને હવાને હાંકી કાઢવામાં આવ્યા અને તેઓ મરી ગયા
કેમકે તેમણે ભલુંભૂંડુ જાણવાના વૃક્ષનું ફળ ખાધું હતું.
આ ઇતિહાસ બતાવે છે કે માનવજાતિ મરવા માટે નિયુક્ત છે કેમકે તેમણે સ્વર્ગમાં પાપ કર્યું હતું.
બે હજાર વર્ષ પહેલા, ઈસુ માનવજાતિના ઉદ્ધાર માટે પૃથ્વી પર આવ્યા હતા.
અને પવિત્ર આત્માના યુગમાં,
ખ્રિસ્ત આન સાંગ હોંગ આ પૃથ્વી પર આવ્યા અને આપણને નવા કરાર પાસ્ખા દ્વારા અનંત જીવન આપ્યું,
જે જીવનના વૃક્ષની વાસ્તવિકતા છે.
આ ઉપરાંત, ખ્રિસ્ત આન સાંગ હોંગ, જે જીવનનું વૃક્ષ લાવ્યો,
મીખાહની પુસ્તકમાં ભવિષ્યવાણી કરવામાં આવેલી સિયોનનો સલાહકાર છે.
તેમણે આપણને બતાવ્યું કે માનવજાતિનો અંતિમ ઉદ્ધાર માતા પરમેશ્વર પર નિર્ભર છે.
અને યહોવા ઈશ્વરે કહ્યું,
“જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂડું જાણનાર થયો છે;
અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે.”
ઉત્પત્તિ 3:22
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે,
જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ,
તો તમારામાં જીવન નથી.
યોહાન 6:53-54
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ