ભલા અને ભૂંડના ગણાનું વૃક્ષ અને જીવનનું વૃક્ષ,
જેને પરમેશ્વરે એદનની વાડીમાં રાખ્યો હતો,
એક દ્રષ્ટાંત અને એક પ્રત્યે છે જેને પરમેશ્વરે માનવજાતિને
સ્વર્ગના રાજ્યના વિષયમાં શીખવાડવા માટે બનાવ્યું છે.
માત્ર પરમેશ્વર જ એદનની વાડીથી જીવનના વૃક્ષનો માર્ગ ખોલી શકે છે
જે આપણને અનંત જીવન આપે છે. આપણે અનંત જીવન આપવા માટે,
ઈસુએ 2,000 વર્ષ પહેલા નવા કરારનો પાસ્ખા આપ્યો છે
એટલે, ખ્રિસ્ત આન સાંગ હોંગ પરમેશ્વર છે.
સાચા ખ્રિસ્ત નિશ્ચિત રૂપથી બાઇબલ અને પ્રબોધકોની
સાક્ષીના પ્રમાણે પ્રગટ થાય છે. જે પ્રમાણે પ્રથમ ચર્ચના સંતોએ
જ્યાં ક્યાંય તે ગયા, ત્યાં પ્રચાર કર્યો કે ઈસુ ખ્રિસ્ત આન સાંગ હોંગ
જે આ યુગમાં નવા કરારનો પાસ્ખા લાવ્યા છે, ખ્રિસ્ત છે જે બીજી વાર આવ્યા છે.
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે.
અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. કેમ કે મારું માંસ
ખરેખરું ખાવાનું છે, અને મારું લોહી ખરેખરું પીવાનું છે . . .
જે મને ખાય છે, તે પણ મારે આશરે જીવશે’’
યોહાન 6:54-57
વખત થયો ત્યારે તે બેઠા, અને તેમની સાથે બાર પ્રેરિતો પણ બેઠા.
તેમણે તેઓને કહ્યું, “મરણ સહ્યા પહેલાં
આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઇચ્છા હતી.
લુક 22:14-15
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ